|
"આપણું
ગુજરાત, આગવું
ગુજરાત"
ચરૈવૈતિ-ચરૈવૈતિનાં
વૈદિક
ઉદ્દઘોષને
સાતત્ય
પૂર્ણરીતે
અનેસરી રહેલ
વાહન વ્યવહાર
ક્ષેત્ર
રાષ્ટ્ર અને
રાજય નાં
વિકાસનો એક
માપ દંડ છે.
ગરવા ગુજરાત
રાજયના
૧,૦૨,૮૯,૦૫૬
મોટર વાહનો
તથા તેની સાથે
સંકળાયેલા
લાખો
નાગરીકોની
સુવિધા,
નિયંત્રણ તથા
વિકાસના હેતુ
માટે કાર્યરત,
રાજયનો વાહન
વ્યવહાર
વિભાગ, રાજયના
વાહન વ્યવહાર
કમિશનર તથા
તેઓના
નિયંત્રણ
હેઠળનો
પ્રાદેશિક/સહાયક
વાહન વ્યવહાર
અધિકારીઓ
સહિતની ૪૪
કચેરીઓ આપને
આ,
અનોખી,
લોકોપયોગી
અને
માહિતીપ્રદ
વેબસાઇટનાં
આંગણે
આવકારતા
અત્યંત આનંદ
અનુભવે છે.
|